વિરુષ્કાએ 2019ના પ્રારંભે આ તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.
2/4
આ પહેલા પણ કોહલી અને અનુ્ષ્કાએ રોમેન્ટિક તસવીર શેર કરી હતી.
3/4
અનુષ્કા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર જંગલમાં કોહલી સાથેની તસવીર શેર કરી છે.
4/4
નવી દિલ્હીઃ ન્યૂઝુલેન્ડ સામે 4-1થી વન ડે શ્રેણી જીત્યા પછી ભારતીય ટીમના કેપ્ટ્ન વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ ઉપર પત્ની અનુષ્કા શર્મા વેકેશન માણતો ફોટો શેર કર્યો છે. ફોટોમાં વિરાટ અને અનુષ્કા ન્યુઝીલેન્ડના જંગલમાં ફરતા નજરે પડે છે.