શોધખોળ કરો
Aamna Sharif : ગ્રીન બોડીકોન આઉટફીટમાં હોટ ફીગર ફ્લોન્ટ કરતી જોવા મળી આમના શરીફ
Aamna Sharif : ગ્રીન બોડીકોન આઉટફીટમાં હોટ ફીગર ફ્લોન્ટ કરતી જોવા મળી આમના શરીફ

આમના શરીફ
1/7

ટીવી એક્ટ્રેસ આમના શરીફ તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. આમના શરીફ દરરોજ નવા લૂકમાં જોવા મળે છે. હાલમાં આમનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્રીન બોડીકોન ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/7

ગ્રીન બોડીકોન લૂકમાં આમના શરીફ હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આમના સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા. આમનાની આ તસવીરો ફેન્સને પણ પસંદ આવી રહી છે.
3/7

ગ્રીન બોડીકોન લૂકમાં આમના ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે.
4/7

આમના પોતાના મોબાઈલમાં સેલ્ફી લેતી જોવા મળી હતી. અભિનેત્રીની આ સુંદર તસવીરો વાયરલ થઈ રહી છે.
5/7

ફેમસ એક્ટ્રેસ આમના શરીફ તેના કોઈપણ પ્રોજેક્ટને કારણે ચર્ચામાં હોય કે ન હોય, પરંતુ તેના લુક્સને કારણે તે આ દિવસોમાં ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે.
6/7

નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે. ટીવી સીરીયલના કારણે આમના ઘર-ઘરમાં જાણીતી બની હતી.
7/7

(તમામ તસવીરો આમના શરીફ- ઈન્સ્ટાગ્રામ)
Published at : 02 Feb 2025 07:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
