શોધખોળ કરો
ધડક બાદ હવે જ્હાનવી કરશે આ ડાયરેક્ટરની ફિલ્મમાં કામ, જાણો શું છે આગળનો પ્લાન
1/7

એક મીડિયા રિપોર્ટ અનુસાર, જ્હાનવી કપૂરની આગામી ફિલ્મ હૉમ પ્રૉડક્શનની હશે. બોની કપૂરે આ વિશે હજુ સુધી કોઇ વાત કહી નથી. પણ આ જ્હાનવી માટે ખાસ પ્લાન છે. બોનીએ કહ્યું કે, તે હાલ જ્હાનવી માટે બેસ્ટ સ્ક્રિપ્ટ સર્ચ કરી રહ્યાં છે. બોની કપૂર ઇચ્છે છે કે જ્હાનવીની આગામી ફિલ્મ ધડક ઇમેજથી બિલકુલ અલગ હોય.
2/7

ઉલ્લેખનીય છે કે, આ પહેલા બોની કપૂર શ્રીદેવીની જુદાઇ અને અર્જૂનની તેવરને પ્રૉડ્યૂસ કરી ચૂક્યા છે. સૌથી મોટો પ્રૉજેક્ટ મિસ્ટર ઇન્ડિયા બોની કપૂરે અનિલ કપૂર માટે સિલેક્ટ કર્યો હતો. આવામાં જ્યારે વાત દીકરી જ્હાનવી કપૂરની છે તો આ નક્કી છે કે આ ફિલ્મ મોટા બજેટ વાળી હશે.
Published at : 23 Jul 2018 02:17 PM (IST)
Tags :
Dhadak FilmView More




















