શોધખોળ કરો

કુશાલ પંજાબીની આત્મહત્યાને લઈને દીપિકા પાદુકોણે શું આપ્યું ચોંકાવનારું નિવેદન? જાણો

ટીવી અભિનેતા કુશલ પંજાબીએ 26 ડિસેમ્બરે પોતાના ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા બાદ કુશલની પાસે એક સુસાઈડ નોટ મળી હતી

મુંબઈ: ટીવી અભિનેતા કુશલ પંજાબીએ 26 ડિસેમ્બરે પોતાના ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. અચાનક અભિનેતાના મોતની ખબર સાંભળીને ટીવી અને બોલિવૂડના કલાકારો ચોંકી ગયા હતા. કુશલના નિધન બાદ સતત સોશિયલ મીડિયા પર સ્ટાર્સ તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે હવે અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ પ્રતિક્રિયા આપી હતી. દીપિકા પાદુકોણે કહ્યું હતું કે, કુશલ પંજાબીની પ્રોફેશનલ લાઈફ સારી ચાલી રહી હતી. પરંતુ કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે, તેની મોતનું કારણ પ્રોફેશનલ જ છે. જ્યારે કેટલાંક લોકો તેનું કારણ પર્સનલ લાઈફ ગણાવી રહ્યાં છે. પરંતુ સાચી વાત તો એ છે કે, આમાંથી કોઈ વાત યોગ્ય નથી. કુશાલ પંજાબીની આત્મહત્યાને લઈને દીપિકા પાદુકોણે શું આપ્યું ચોંકાવનારું નિવેદન? જાણો વધુમાં દીપિકાએ જણાવ્યું હતું કે, તમને કઈ વાત પરેશાન કરી શકે છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે જે તે તમારી લાઈફમાં કરી રહ્યા હશો. આ અંગે તેમના પરિવાર તેમજ નજીકના લોકોને ખબર ન પડી અને તે આ વાતને છુપાવવામાં કામયાબ થઈ ગયો હતો. ડિપ્રેશન એક જટિલ બીમારી છે. જેને લઈને ઘણાં લોકોના મોત થયેલા છે. આ નિરાશાજનક છે કારણ કે જો એવું ન હોત તો તેનો જીવ બચાવી શક્યા હતા. કુશાલ પંજાબીની આત્મહત્યાને લઈને દીપિકા પાદુકોણે શું આપ્યું ચોંકાવનારું નિવેદન? જાણો આ પહેલા કુશલ પંજાબીના પિતાએ કહ્યું હતું કે, આત્મહત્યા કરતા પહેલા કુશલ પંજાબી બિલકુલ સારો હતો. તેને મારી સાથે ડિનર અને ડ્રિંક કર્યું હતું. અમારી વચ્ચે કોઈ ખાસ વાતચીત થઈ નહોતી. એવી વાત થઈ હતી જે એક પિતા અને પુત્ર વચ્ચે થાય છે. કુશાલ પંજાબીની આત્મહત્યાને લઈને દીપિકા પાદુકોણે શું આપ્યું ચોંકાવનારું નિવેદન? જાણો ટીવી અભિનેતા કુશલ પંજાબીએ 26 ડિસેમ્બરે પોતાના ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા બાદ કુશલની પાસે એક સુસાઈડ નોટ મળી હતી. આ નોટમાં તેને તેની મોત માટે કોઇને જવાબદાર ગણાવ્યા નહોતા.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget