શોધખોળ કરો

Whatt!!! Ameesha Patelની થઈ શકે છે ધરપકડ, રાંચી કોર્ટે જારી કર્યું વોરંટ, શું છે આખો મામલો

રાંચીની એક કોર્ટે બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ વિરુદ્ધ વોરંટ જારી કર્યું છે. અભિનેત્રી અને તેના બિઝનેસ પાર્ટનર વિરુદ્ધ છેતરપિંડી અને ચેક બાઉન્સ સહિતના અનેક આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Ameesha Patel Warrant Issue: બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલને લગતા મોટા સમાચાર આવી રહ્યા છે. 'ગદર 2'ની અભિનેત્રી મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છેરાંચીની સિવિલ કોર્ટે અમીષા અને તેના બિઝનેસ પાર્ટનર કૃણાલ વિરુદ્ધ છેતરપિંડી અને ચેક બાઉન્સ કેસમાં ગુરુવારે વોરંટ જારી કર્યું છે. ફરિયાદ નોંધાવનાર અજય કુમાર સિંહ ઝારખંડના ફિલ્મ નિર્માતા છે. તેણે જ અમીષા પટેલ અને તેના સાથી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

કેસની આગામી સુનાવણી 15 એપ્રિલે થશે

ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબરાંચીની સિવિલ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે કારણ કે અમીષા પટલે કે તેના વકીલ તેમનો કેસ રજૂ કરવા માટે સમન્સ છતાં કોર્ટમાં હાજર થયા ન હતા. તે જ સમયેકેસની આગામી સુનાવણી માટે 15 એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી છે.

શું છે મામલો?

રાંચી જિલ્લાના હરમુના રહેવાસી અજય કુમાર સિંહે અભિનેત્રી અમીષા અને તેના બિઝનેસ પાર્ટનર વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. ફરિયાદી અનુસાર અમીષાએ તેને દેશી મેજિક નામની ફિલ્મમાં પૈસા રોકવા માટે આમંત્રણ આપ્યું હતું. જે બાદ તેણે ફિલ્મના નિર્માણ અને પ્રમોશન માટે અમીષાના બેંક ખાતામાં 2.5 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. ફરિયાદી અનુસાર ફિલ્મનું શૂટિંગ 2013માં શરૂ થયું હતું પરંતુ હજુ સુધી ફિલ્મ પૂર્ણ થઈ નથી. આ જ કારણ છે કે અજયે તેના પૈસા પાછા માંગ્યા કારણ કે અમીષા અને તેના બિઝનેસ પાર્ટનરએ તેને ખાતરી આપી હતી કે ફિલ્મ પૂરી થયા પછી તેઓ તેના પૈસા વ્યાજ સાથે પરત કરશે.

અમીષાનો ચેક બાઉન્સ થયો

ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે વારંવારના વિલંબ બાદ અમીષાએ તેને ઓક્ટોબર 2018માં 2.5 કરોડ અને 50 લાખ રૂપિયાના બે ચેક આપ્યા હતાજે બાઉન્સ થયા હતા. તેની સામે સીઆરપીસીની કલમ 420 અને 120 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget