શોધખોળ કરો

સોનમને ‘ભાભી’ બનાવવા માગતી હતી આ એક્ટ્રેસ, આ કારણે વાત અટકી ગઈ

1/4
 ‘સાંવરિયા’ના શૂટિંગ વખતે જ રણબીર-સોનમ નજીક આવ્યા હતા અને બંનેના અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે બાદમાં બંનેનું બ્રેકઅપ થયું હતું. બ્રેકઅપ પહેલાં સોનમે કહ્યું હતું કે, રણબીર એવો વ્યક્તિ છે જેને દરેક છોકરી બોયફ્રેંડ બનાવવા ઈચ્છે. જો કે બ્રેકઅપ બાદ સોનમે કહ્યું કે, રણબીરમાં બોયફ્રેંડ જેવી કોઈ લાયકાત નથી.

2/4
 આ વાતનો ખુલાસો સોનમે એક ઈંટરવ્યૂમાં કર્યો હતો. સોનમે કહ્યું હતું કે, “કરિશ્માએ રણબીર સાથે મારા લગ્ન કરાવવાની કોશિશ કરી હતી.” પરંતુ કરીના અને કરિશ્માની આ ઈચ્છા અધૂરી રહી. હવે સોનમ આનંદની દુલ્હન બનશે. સોનમનું નામ સૌથી પહેલા ચોકલેટી બોય રણબીર કપૂર સાથે જોડાયું હતું. રણબીર અને સોનમે એક સાથે કરિયરની શરૂઆત કરી હતી. 2007માં બંનેએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘સાંવરિયા’થી ડેબ્યૂ કર્યું હતું.

3/4
 જાણીને તમને નવાઈ લાગશે પરંતુ આ ખબર સાચી છે. સૂત્રોનું માનીએ તો, કરીના કપૂર અને સોનમ કપૂરનું બોન્ડિંગ ઘણું સારું છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. સોનમની આદતોથી કરીના ખૂબ પ્રભાવિત છે અને કરીના ઈચ્છતી હતી કે સોનમના લગ્ન તેના પરિવારમાં થાય. કરીના ઉપરાંત કરિશ્મા પણ ઈચ્છતી હતી કે સોનમના લગ્ન કઝિન રણબીર કપૂર સાથે થાય.

4/4
મુંબઈઃ વીરા દી વેડિંગમાં પોતાની ગર્લ ગેંગની સાથે કરીના કૂપર અને સોનમ કપૂરની ઓનસ્ક્રીન ફ્રેન્ડશિપ શાનદાર જોવા મળી રહી છે. શું તમે જાણો છો સોનમ કપૂર અને કરીના કપૂરની ઓફસ્ક્રીન કેમિસ્ટ્રી પણ શાનદાર છે, એટલી જરબદસ્ત છે કે કરીના કપૂર સોનમ કપૂરને પોતાની ભાભી બનાવવા માગતી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ

ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો

'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી

'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ

Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ

Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી

Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન

Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ

Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન

એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ

Embed widget