‘તુમ બિન’ ફિલ્મની આ ખૂબસૂરત એક્ટ્રેસ પ્રિયા સાંદલી સિન્હા હવે ક્યાં છે? શું કરે છે કામ, જાણો
બોલિવૂડની સુપરહિટ અને એવરગ્રીન ફિલ્મ 'તુમ બિન' આજે પણ દરેકની ફેવરિટ છે. આ ફિલ્મની હિરોઈન સંદલી સિન્હાના માસૂમ ચહેરાએ લાખો લોકોનું દિલ જીતી લીધુ અને તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી
બોલિવૂડની સુપરહિટ અને એવરગ્રીન ફિલ્મ 'તુમ બિન' આજે પણ દરેકની ફેવરિટ છે. આ ફિલ્મની હિરોઈન સંદલી સિન્હાના માસૂમ ચહેરાએ લાખો લોકોનું દિલ જીતી લીધુ અને તે રાતોરાત રાતોરાત મોટી સ્ટાર બની ગઈ.
બોલિવૂડની સુપરહિટ અને એવરગ્રીન ફિલ્મ 'તુમ બિન' આજે પણ દરેકની ફેવરિટ છે. આ ફિલ્મની હિરોઈન સંદલી સિન્હાના માસૂમ ચહેરાએ લાખો લોકોનું દિલ જીતી લીધુ અને તે રાતોરાત રાતોરાત મોટી સ્ટાર બની ગઈ.
લોકોને લાગતું હતું કે, સંદલી બોલિવૂડમાં માધુરી દીક્ષિત અને શ્રીદેવીની જેમ લાંબી ઈનિંગ્સ રમશે. પરંતુ આ ફિલ્મના થોડા સમય બાદ સંદલી સિન્હા મોટા પડદા પરથી ગાયબ છે. તે માત્ર પડદાથી જ નહીં પરંતુ સમાચારો અને લાઇમલાઇટથી પણ દૂર થઇ ગઇ.. તો ચાલો જાણીએ કે આ ખૂબસૂરત એક્ટ્રેસ હાલ શું કરે છે.
અભિનેત્રી સંદલી સિન્હાએ ફિલ્મ 'તુમ બિન'માં એવું શાનદાર પ્રદર્શન કર્યું હતું. કે આ ફિલ્મમાં તેણે પોતાની સુંદરતા અને સાદગીથી બધાને દિવાના બનાવી દીધા હતા. સંદલી સિન્હાની આ પહેલી ફિલ્મ હતી પરંતુ આ માસુમ અને સુંદર ચહેરા લોકો પર જાદુ કર્યો હતો અને તે રાતોરાત સ્ટાર બની ગઇ.જો કે કેટલાક સ્ટારની જેમ સંદલી પણ ભાગ્યશ્રી જેમ એક ફિલ્મ બાદ રાતોરાત સ્ટાર બન્યા બાદ ગાયબ થઇ ગઇ. આ હિટ ફિલ્મ પછી સંદલીનું કરિયર લોકોની અપેક્ષાઓ પર ખરું ઉતરી શક્યું નહીં. તે ફિલ્મોમાંથી ગાયબ થઈ ગઈ.
સંદલી સિન્હાને 'તુમ બિન' પછી અનેક વધુ ફિલ્મોમાં કામ કરવાની પણ તક મળી, પરંતુ નસીબે સાથ ન આપ્યો. આ પછી તેને સાઈડ રોલ મળવા લાગ્યા. આ પછી, 'પિંજર' અને 'અબ તુમ્હારે હવાલે વતન સાથિયો' ફિલ્મોમાં સંદલી સિંહાના અભિનયને પ્રશંસા મળી, પરંતુ એક નાનકડો રોલ હોવાના કારણે, તેની કારકિર્દી આ ફિલ્મોમાંથી ઉડાન ભરી શકી નહીં.
છેલ્લે, જ્યારે સંદલીને બોલિવૂડમાં આશા હતી તે સ્થાન ન મળી શક્યું ત્યારે તેણે વર્ષ 2005માં બિઝનેસમેન કિરણ સાલસ્કર સાથે લગ્ન કરી લીધી અને બોલિવૂડની દુનિયાને અલવિદા કહી દીધું.