શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: ભારત-પાકિસ્તાનની મેચ નિહાળવા કયો બોલીવુડ એક્ટર પહોંચ્યો, જાણો વિગત
ભારત-પાકિસ્તાનનો રોમાંચક મુકાબલો નિહાળવા બોલીવુડનો સ્ટાર એક્ટર રણવીર કપૂર પણ પહોંચ્યો છે. તેણે મેદાન પર પહોંચીને શિખર ધવન સાથે વાતચીત કરી હતી.
માનચેસ્ટરઃ વર્લ્ડકપ 2019માં 22મો મુકાબલો એશિયાના બે કટ્ટર હરિફ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 13.2 ઓવરમાં વિના વિકેટે 80 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 40 બોલમાં 51 અને રાહુલ 42 બોલમાં 29 રને રમતમાં છે. આ મેચ નિહાળવા અનેક સેલિબ્રિટી પહોંચ્યા છે.
ભારત-પાકિસ્તાનનો રોમાંચક મુકાબલો નિહાળવા બોલીવુડનો સ્ટાર એક્ટર રણવીર કપૂર પણ પહોંચ્યો છે. તેણે મેદાન પર પહોંચીને શિખર ધવન સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત તેણે થોડી કોમેન્ટ્રી પણ કરી હતી.Look who's keeping @SDhawan25 entertained on the sidelines! ???? @RanveerOfficial | #CWC19 | #INDvPAK pic.twitter.com/DtYKqprYwP
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
વર્લ્ડકપ 2019: ભારત-પાકિસ્તાન મેચનું લાઇવ અપડેટ જાણવા અહીં કરો ક્લિક પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયા જીતે તે માટે અમદાવાદમાં ક્રિકેટ ફેન્સે હવન કર્યુ, જુઓ વીડિયોLook who gave a low down of the BIG CLASH between India & Pakistan LIVE from Old Trafford before the start of the game - @RanveerOfficial himself #TeamIndia #INDvPAK #CWC19 ???????????????????? pic.twitter.com/NaNKOY5YEw
— BCCI (@BCCI) June 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ગુજરાત
અમદાવાદ
Advertisement