શોધખોળ કરો

VIDEO: દીકરી આયરાને ખવડાવવું યશ માટે થયું મુશ્કેલ, જુઓ બંનેનો ક્યૂટ વીડિયો

Yash And Ayra Video: 'KGF' સ્ટાર યશનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેની દીકરી આયરાને ખવડાવતો જોવા મળી રહ્યો છે.

Yash And Ayra Adorable Video: 'KGF' અને 'KGF 2'ની અપાર સફળતા પછી સાઉથ ફિલ્મોના લોકપ્રિય અભિનેતા યશની ફેન ફોલોઈંગ જબરદસ્ત રીતે વધી રહી છે. રોકી ભાઈની એક ઝલક મેળવવા ચાહકો આતુર છે. જ્યારે યશ એક મહાન અભિનેતા પણ છે.  ત્યારે તે પોતાના પરિવારને પણ પૂરો સમય આપે છે. દીકરી આયરા સાથેનો તેનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એકબીજાની બોન્ડિંગ અને કેર જોઈને તમે પણ ક્યૂટ કહેશો.

View this post on Instagram
 
A post shared by Yash (@thenameisyash)

તમને જણાવી દઈએ કે યશ અને તેની પુત્રી આયરાના આ વીડિયો 2020નો છે જ્યારે કોવિડ 19 ચરમસીમા પર હતો. તે સમયે યશ પણ ઘરે જ રહેતો હતો અને પરિવાર સાથે ઘણો સમય વિતાવતો હતો. આ વીડિયોમાં નાની આયરા તેના પિતા યશને ચમચીથી ખવડાવતી જોવા મળી રહી છે. જ્યારે યશ દીકરીને ખોરાક ખવડાવી રહ્યો છે. જ્યારે યશ દીકરીને ખવડાવવા જે છે ત્યારે તે ગુસ્સેથી ના કહી દે છે અને ના કહી દે છે. દીકરી અને પિતાનો આ વીડિયો ખરેખર સુંદર છે. ચાહકો પણ યશના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો શેર કરવાની સાથે યશે કેપ્શનમાં લખ્યું, કે હું આત્મસમર્પણ કરું છું. હોમ ક્વોરેન્ટાઇનના ફાયદા.. જો કે મારી ટીશર્ટ આ માટે તૈયાર નહોતી. બધા સુરક્ષિત રહો.

ચાહકો આતુરતાથી KGF 3 ની રાહ જોઈ રહ્યા છે

યશ અને રાધિકા પંડિત કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર જોડીમાંથી એક છે. લાંબા અફેર પછી 9 ડિસેમ્બર 2016ના રોજ બંનેએ લગ્ન કરી લીધા. 2 ડિસેમ્બર 2018ના રોજ બંને પુત્રી આયરાના માતા-પિતા બન્યા અને 30 ઓક્ટોબર 2019ના રોજ તેઓએ ફરી એક વાર એક બાળક યથર્વનું સ્વાગત કર્યું છે. 

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
Embed widget