શોધખોળ કરો

Year Ender 2021: ટીપ ટીપ બરસાથી નદીયાં પાર સુધી આ 6 રિમેક ગીતોએ આખા વર્ષ સુધી મચાવી ધમાલ, જુઓ લિસ્ટ...........

બૉલીવુડ ફિલ્મો ઉપરાંત સાઉથ ઇન્ડસ્ટ્રીની ફિલ્મોમાં પણ આવા ગીતો સામેલ છે. દર્શકોને આવા ગીતો ખુબ પસંદ આવી રહ્યાં છે. 

Year Ender 2021: બૉલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી રિમેક સૉન્ગે ધમાલ મચાવવાનુ શરૂ કરી દીધુ છે, અને કેટલીક ફિલ્મોમાં આવા રિમેક સોન્ગ જોવા પણ મળે છે. કેટલાક રેટ્રો ગીતો આવે છે જેને આજે પણ લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. આવા જ છે રેટ્રો ગીત છે જેને રિમેક કરીને નવી ફિલ્મો માટે બનાવવામાં આવ્યા અને આખા વર્ષ 2021 દરમિયાન ઇન્ટરનેટ પર ધમાલ મચાવવા લાગ્યા હતા. બૉલીવુડ ફિલ્મો ઉપરાંત સાઉથ ઇન્ડસ્ટ્રીની ફિલ્મોમાં પણ આવા ગીતો સામેલ છે. દર્શકોને આવા ગીતો ખુબ પસંદ આવી રહ્યાં છે. 

આ ગીતો છે રિમેક, ઇન્ટરનેટ પર મચાવી રહ્યાં છે ધમાલ--- 

Tip Tip Barsa Paani from Sooryavanshi: વર્ષ 1994માં રિલીઝ થયેલી મોહરા ફિલ્મનુ ગીત ટીપ ટીપ બરસાં પાણી આ વખતે ફરીથી રિમેક થઇને આવ્યુ છે, આ વખતે આ ગીત ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળ્યુ છે. આ ગીતમાં અક્ષય કુમાર અને કેટરીના કૈફ છે.

Nadiyon Paar from Roohi: જ્હાન્વી કપૂરની રૂહી ફિલ્મમાં નદીયાં પાર ગીતે ધમાલ મચાવી દીધી હતી. આ પણ રિમેક ગીત છે.

Na Jaa from Sooryavanshi: આ લિસ્ટમાં પંજાબી સોન્ગ પણ રિમેક થયુ છે. અક્ષય અને કેટરીનાનુ ના જા ગીત ફિલ્મ સૂર્યવંશી માટે રિમેક કરવામાં આવ્યુ છે. આ ગીત વર્ષ 2017માં રિલીઝ થયુ હતુ.

Tenu Lehenga from Satyameva Jayate 2: તેનુ લેંઘા ગીત એક શાનદાર રિમેક ગીત છે, આ ગીત સત્યમેવ જયતે 2 માટે રિમેક કર્યુ હતુ.

Chandigarh Kare Aashiqui from Chandigarh Kare Aashiqui: આ ગીત સૌથી વધુ ચર્ચિત બન્યુ હતુ, ચંદીગઢ કરે આશિકી ગીત રિમેક થયેલુ સોન્ગ છે અને વર્ષ 2021માં આને ખુબ ધમાલ મચાવી છે.

Seeti Maar from Radhe: સલમાન અને દિશાની રાધેઃ યૉર મૉસ્ટ વૉન્ટેડ ભાઇમાં સીટી માર ગીતે ધમાલ મચાવી છે, આ ગીત લોકપ્રિય તેલુગુ ટ્રેક સીટી મારનુ રિમેક છે.

--------

આ પણ વાંચો......... 

J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

આ મહત્વપૂર્ણ કામ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરો, નહીં તો પછી મુશ્કેલી થશે

UPSC NDA 2022: UPSC NDA પરીક્ષા માટે અરજી પ્રક્રિયા શરૂ, 11 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે

Kanya Sumangla Yojana: જો તમારા ઘરમાં પણ છોકરીઓ છે તો ખાતામાં આવશે આખા 15000 રૂપિયા, જાણો કેવી રીતે?

Ministry of Defence Recruitment 2021: ભારતીય કોસ્ટ ગાર્ડમાં 322 જગ્યાઓ માટે ભરતી બહાર પડી, પગાર અને લાયકાત વિશે જાણો વિગતે

Omicron પર PM Modi ની સમીક્ષા બેઠક, ઓક્સીજન સપ્લાઈથી લઈને રસીકરણ સુધી આપ્યા આ નિર્દેશ

કોરોના વાયરસના કેસમાં વધારો થતા આ રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ, જાણો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Embed widget