શોધખોળ કરો

PICS: યુવીએ ત્રણ વર્ષ ભરી હતી હેઝલ પાછળ ફિલ્ડીંગ, જાણો કઈ રીતે કરશે લગ્ન

1/9
2/9
હેઝલને એ પણ નહોતી ખબર કે યુવીએ છ બોલમાં છ છગ્ગા કઈ ટીમ સાથે લગાવ્યા હતા. કપિલે હેઝલને જણાવ્યું હતું કે એ મેચ ઈંગ્લેન્ડ સામે હતી. ત્યારે હેઝલને આશ્ચર્ય થયું હતું કેમકે તે મૂળ બ્રિટનથી છે.

3/9
હેઝલને ક્રિકેટ અંગે સવાલ પૂછતા તેણે કહ્યું હતું કે, 'મને ક્રિકેટમાં કોઈ જ ખબર પડતી નથી.'

4/9
તે બંનેએ એકબીજા સાથે સમય પસાર કર્યા બાદ હેઝલે યુવરાજની પ્રપોઝલ માન્ય રાખી હતી. તે બાદ યુવરાજ હેઝલના માતા-પિતાને મળવા ગયો હતો. અને લગ્ન માટે તેમની પરવાનગી માગી હતી.

5/9
ઉલ્લેખનીય છે કે યુવરાજ અને હેઝલ સોશિયા મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. યુવરાજે હેઝલને મળવા માટે કેટલાક કોમન મિત્રોની મદદ લેવી પડી હતી. અને એક વર્ષ બાદ તે હેઝલને પર્સનલી મળી શક્યો હતો.

6/9
શોના સેટ પરના સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ યુવીએ શોમાં કબૂલ્યું હતું કે હેઝલે લગ્ન માટે મનાવવા માટે તેણે ઘણી મેહનત કરી હતી. હેઝલ યુવીને કોફી માટે એકલી મળે તે માટે યુવરાજે ત્રણ વર્ષ લાગ્યા હતા. જ્યારે યુવરાજ તેને મળવા માટે મેસેજ કરતો ત્યારે હેઝલ હા પાડતી. પણ નક્કી કરેલા દિવસે હેઝલ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દેતી અને મળવા આવતી નહિ.

7/9
યુવી અને હેઝલના આ લગ્ન શીખ અને હિંદુ વિધિથી થશે. જ્યારે યુવીને પૂછવામાં આવ્યું કે તેઓ કેમ પોતાના લગ્ન વિષે વાત નથી કરતા ત્યારે યુવીએ કીધું કે મને બીક છે કે જો હું બહુ વાત કરીશ તો એટલા બધા લોકો લગ્નમાં આવી જશે કે મને જ એંટ્રી નહિ મળે.

8/9
ડિસેમ્બરમાં હેઝલ અને યુવીના લગ્ન થવાના છે, જેના અંગે હજી સુધી કોઈ માહિતી તેમણે ફેંસ સાથે શેર કરી નહોતી, પણ આ શોમાં બંનેએ લગ્ન વિષે વાત કરી છે. સાથે જ હેઝલને મેળવવા માટે યુવીએ કેટલી બેટિંગ કરવી પડી તેની પણ વાતો કરી હતી.

9/9
મુંબઈ: ધ કપિલ શર્મા શો પર ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન ફિયાન્સ હેઝલ કિચ સાથે આવ્યો હતો અને ખૂબ મસ્તી કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget