શોધખોળ કરો
Google લાવ્યું નવી એપ, Facebook અને Snapchatને આપશે ટક્કર
1/4

રિપોર્ટ્સ અનુસાર, પ્રેઝન્ટેશન દરમિયાન ગૂગલના એક પ્રતિનિધિએ જણાવ્યું કે, આમાં યુઝર્સ પોતાની સ્ટોરીઝને રિયલ ટાઈમમાં ફોટો અને વીડિયો સાથે પોસ્ટ કરી શકે છે.
2/4

ગૂગલે કહ્યું કે, આ એપ તમારા દ્વારા તમારા અને તમારા સમાજ માટે સ્ટોરીઝ બનાવવા માટે છે. આ એપને એવી સ્ટોરીઝ માટે તૈયાર કરવામાં આવી છે, જે વેબ પર નથી આવી શકતી. અત્યારે આ એપ અમુક જ વિસ્તાર માટે શરુ કરવામાં આવી છે(ઓકલેન્ડ, કેલિફોર્નિયા, નૈશવિલ).
Published at : 30 Jan 2018 07:50 AM (IST)
View More























