શોધખોળ કરો

આ ટેકનિક બતાવશે Facebook અને Twitter પર કયું એકાઉન્ટ નકલી છે, જાણો શું છે

1/5
કગાને કહ્યું, “અમે અમારા અલ્ગૉરિધમની તપાસ 10 અલગઅલગ સોશ્યલ નેટવર્ક પર અવેલેબલ નકલી અને અસલી ડેટા સંગ્રહો પર કરી અને આના બન્ને પરજ સારી રીતે કામ કર્યું.” આ સ્ટડી સોશ્યલ નેટવર્ક એનાલિસીસ એન્ડ માઇનિંગ પત્રિકામાં પ્રકાશિત થયો છે.

2/5
ઇઝરાયેલની બેન- ગુરિયોન યૂનિવર્સિટીના મુખ્ય રિસર્ચર દીમા કગાને કહ્યું, “હાલના દિવસોમાં યૂઝરની પ્રાઇવસીને સુરક્ષિત રાખવામાં નિષ્ફળતા મળી છે. તો વળી ચિંતાજનક સમાચારો અને ચૂંટણીને પ્રભાવિત કરવા માટે રશિયા દ્વારા સોશ્યલ મીડિયાના લક્ષિત ઉપયોગના સમાચારો સાથે ફેક યૂઝર્સને ઉખાડી ફેંકવા ખુબજ જરૂરી થઇ ગયું છે.”

3/5
4/5
અધ્યયન અનુસાર, આ રીતે તે ધારણા પર આધારિત છે જેના અંતર્ગત માનવામાં આવે છે કે નકલી એકાઉન્ટ દ્વારા લોકો નેટવર્કમાં અવેલેબલ બીજા યૂઝર્સને અજીબોગરીબ લિંક મોકલવાનું કામ કરે છે.

5/5
નવી દિલ્હીઃ ફેસબુક અને ટ્વીટર પર નકલી એકાઉન્ટ્સની સંખ્યા સતત વધી રહી છે, આ નકલી એકાઉન્ટ્સના કારણે ક્રાઇમની ઘટનાઓ પણ વધી રહી છે. પણ હવે આ એકાઉન્ટ્સની જાણકારી મેળવવી સરળ થઇ ગઇ છે. ફેસબુક અને ટ્વીટર જેવી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર નકલી એકાઉન્ટને જાણવા વૈજ્ઞાનિકોએ આ કામ માટે એક નવું અલ્ગૉરિધન ડેવલપ કર્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

Embed widget