શોધખોળ કરો
સેમસંગના ત્રણ કેમેરા વાળા સ્માર્ટફોન પર 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ, જાણો
1/4

ફ્રન્ટ કેમેરામાં લાઈવ ફોકસ અને પ્રો લાઈટિંગ મોડ સપોર્ટ આપવામાં આવેલ છે જે સ્ટૂડિયો લાઈટિંગ, ફિલ્ટર્સ અને મોજી આપવામાં આવેલ છે. Galaxy A7માં 3,300 mAh બેટરી આપવામાં આવી છે.
2/4

ફોટોગ્રાફીમાટે Galaxy A7ના રિયરમાં ટ્રિપલ કેમેરા મોડ્યુલ આપવામાં આવેલ છે. જેમાંથી એઁક 24 મેગાપિક્સલ છે જેનું અપર્ચર f/1.7 છે અને બીજો 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ સેન્સર છે જેનું અપર્ચર f/2.4 છે. ત્રીજો કેમેરો ડેપ્થ સેન્સર છે જે 5 મેગાપિક્સલ છે તેનું અપર્ચર f/2.2 છે. સેલ્ફી માટે તેમાં સ્માર્ટફોન એલઈડી ફ્લેશ સાથે 24 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવેલ છે.
Published at : 25 Nov 2018 04:38 PM (IST)
View More





















