શોધખોળ કરો

સેમસંગના અપકમિંગ ગેલેક્સી C5 પ્રોમાં હશે 4GB RAM, 16MP કેમેરા!

1/3
આ સ્માર્ટફોનમાં ૧૬ મેગા પિકસલનો રિયર અને ફ્રન્ટ કેમેરો હોય શકે છે ૩૦૦૦ એમએએચની બેટરી હશે એન્ડ્રોઇડ ૬.૦.૧ માર્શમેલો આધારિત આ સ્માર્ટફોનમાંએડ્રેનો ૪૦૫ જીપીયુ હશે.

2/3
સેમસંગના લોન્ચ થનાર ગેલેકસી સી ૫ પ્રો સ્માર્ટફોનમાં કેટલાક ફીચર્સ લીક થયા છે જે મુજબ તેમાં ૪ જીબી રેમ અને ૧૬ મેગા પિકસલનો કેમેરો હશે અહેવાલ મૌજબ આ સ્માર્ટફોનમાં ૫.૨ ઇંચની ફૂલ એચડી સ્ક્રીન હશે ફોનમાં કવાલકોમ સ્નેપડ્રેગન ૬૨૬ ઓકટાકોર પ્રોસેસર અને ૪જીબી રેમ સાથે ૬૪ જીબીની ઇનબિલ્ટ મેમેરી હશે.

3/3
નવી દિલ્હીઃ આવનારા સેમસંગના ગેલેક્સી C5 પ્રો ડિવાઈસને લઈને એક પછી એક લીક અહેવાલ સામે આવી રહ્યા છે. હવે આ અપકમિંગ સેમસંગના સ્માર્ટફોન સર્ટિફિકેશન સાઈટ ટીના પર જોવા મળ્યો છે. જ્યાં અનેક ફીચર્સ સામે આવ્યા છે. આ સ્માર્ટફોનને CES 2017 દરમિયાન જાન્યુઆરી મહિનામાં લોન્ચ થઈ શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 

YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો

ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?

Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget