શોધખોળ કરો
બધા માટે આવ્યું Whatsappનું Stickers ફીચર, આ રીતે પાઠવો દિવાળીની શુભેચ્છા
1/4

ત્યારબાદ Sticker pack ઓપન કરી કોઈ પણ સ્ટિકરને વોટસએપ પર શેર કરો. શેર કરવાથી વોટ્સએપ અપડેટ કરવાનું કહેવામાં આવશે. વોટ્સએપ અપડેટ કર્યા બાદ સ્ટિકર પેકમાંથી તમારી પસંદના સ્ટિકરને એડ કરો. એડ કરેલા સ્ટિકર વોટ્સએપમાં ઈમોજીની બાજુમાં દેખાશે.
2/4

નવી દિલ્હીઃ Whatsappનું સ્ટિકર ફીચર આવી ગયું છે. દિવાળી પહેલા જ Whatsappએ તેને તમામ ફોન માટે લાઈવ કરી દીધું છે. તેના માટે તમારે પ્લે સ્ટોરમાં જઈને તમારું Whatsapp અપડેટ કરવાનું રહેશે. જોકે ઘણાં લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે દિવાળી અને બીજા ક્રિએટિવ સ્ટિકર આવતા જ નથી. કદાચ તમારા આસપાસના મિત્રોને તમે આવું કહેતા સાંભળ્યા હશે.
Published at : 07 Nov 2018 11:44 AM (IST)
Tags :
Whatsapp New FeaturesView More





















