શોધખોળ કરો
Whatsapp ચાલુ વર્ષે લાવી શકે છે આ ફીચર્સ, જાણો વિગતે
1/4

આ ઉપરાંત યૂઝર્સ વોટ્સએપની અંદરના જ કોન્ટેક્ટને એડ કરી શકશે. આ ફીચર જાહેર થયા બાદ યૂઝર્સે માત્ર જે દેશનો તે નંબર હોય તે દેશ સિલેક્ટ કરવો પડશે. આમ કરતાં જ વોટ્સએપ ઓટોમેટિકલી આ દેશનો કન્ટ્રી કોડ ઈનસર્ટ કરી દેશે અને તે બાદ યૂઝર્સ ફોન નંબર જ એન્ટર કરવો પડશે.
2/4

કોન્ટેક્ટ રેંકિંગ ફીચર્સ યુઝર્સને જે કોન્ટેક્ટ સાથે સૌથી વધારે ચેટ કરતા હો તેનું રેટિંગ નક્કી કરશે. જે કોન્ટક્ટની સાથે સૌથી વધારે મીડિયા ફાઇલ્સ સેન્ડ અને રિસીવ થતી હોય તેને ગુડ કેટેગરીમાં રાખવામાં આવશે. આ પ્રકારે સાધારણ મેસેજવાળા કોન્ટેક્ટ્સને સરેરાશ રેટિંગ અપાશે.
Published at : 02 Jan 2019 12:35 PM (IST)
View More





















