શોધખોળ કરો

Mi, VIVO અને OPPOએ પોતાના સ્માર્ટફોન્સની કિંમતમાં કર્યો ઘટાડો, જાણો બીજી કઈ ઓફર મળશે...

1/3
 Mi A1માં 5.5 ઈંચની ફુલ-એચડી ડિસ્પલે આપી છે. તેમાં 4GB રેમ અને 64GB ઈન્ટરનલ મેમરી છે. જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 128GB સુધી વધારી શકાય છે. Vivo V5sમાં 5.5 ઈંચની ફુલ-એચડી ડિસ્પલે આપી છે. તેમાં 4GB રેમ સાથે 64GB ઈન્ટરનલ મેમરી આપી છે. ફોનરમાં 13 મેગાપિક્સલનો રિયર અને 20 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપ્યો છે. તો Oppo F3 Plusમાં 6 ઈંચની ફુલ એચડી ડિસ્પલે આપી છે. આ ફોનમાં 4GB રેમ અને 64GB ઈનબિલ્ટ મેમરી છે. ફોનમાં 16 અને 8 મેગાપિક્સલનો કેમેરા આપ્યો છે.

2/3
નવી દિલ્હીઃ સ્માર્ટફોન બનાવીત ચીનની કંપનીઓમાં પ્રાઈસવોર ચાલી રહ્યું છે. ભારતમાં ચીનની ત્રણ સ્માર્ટફોન કંપનીઓએ પોતાના સ્માર્ટફોન્સની કિંમતમાં ઘટાડો કર્યો છે. શ્યાઓમીએ રેડમીના ત્રણ કેમેરાવાળા એમઆઈ એ1ની કિંમતમાં 1000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. વીવોએ પોતાના 20 મેગાપિક્સલ ફ્રેન્ટ કેમેરાવાળા વીવો વી5એસ સ્માર્ટફોનની કિંમતમાં 3000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે આ સ્માર્ટફોનની કિંમત 15990 રૂપિયામાં ખરીદી શકાય છે. ઉપરાંત ઓપ્પોએ પણ હાલમાં જ પોતાના સ્માર્ટફોન OPPO F3 Plusની કિંમતમાં 6000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ફોન 30990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો હવે 24990 રૂપિયામાં ખરીદી શકાય છે.

3/3
 Vivo V5sને પણ ફ્લિપકાર્ડ પર પ્રાઈઝ અપડેટ નથી થઈ. તેને પણ 17,990 રૂપિયામાં ખરીદી બતાવાઈ રહી છે. તેના પર 17,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર મળી રહી છે. આ ઓફર મુજબ તેને માત્ર 990 રૂપિયામાં ખરીદી શકાય છે. Mi A1 પર ફ્લિપકાર્ટ પર 13000 રૂપિયા સુધી એક્સચેન્જ ઓફર મળી રહી છે. મતબલ તેને પણ ફ્લિપકાર્ટ દ્વારા 999 રૂપિયામાં ખરીદી શકાય છે. Oppo F3 Plus પર ફ્લિપકાર્ટ પર 23,000 રૂપિયા સુધી એક્સચેન્જ ઓફર મળી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું

Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ

હવે માત્ર રસ્તો જ નહીં બતાવે ગૂગલ મેપ્સ પરંતુ તમારા જમવાની પણ વ્યવસ્થા કરશે, જાણો નવા ફીચર્સ

PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

Embed widget