શોધખોળ કરો

Smartphone Trick: ચોરીનો તો નથીને તમારો મોબાઇલ, આ નંબર પર મેસેજ મોકલીને જાણી લો

1/5
નોંધનીય છે કે, આઇએમઆઇ નંબર બદલવા પર સરકારે ત્રણ વર્ષની સજાનો કાયદો લાગુ કર્યો છે. આઇએમઆઇમા છેડછાડ કરનારા પર પોલીસ અને એજન્સીઓ દંડાત્મક જોગવાઇઓ અંતર્ગત કેસ પણ નોંધી શકે છે.

2/5
આ માટે તમારે હેલ્પલાઇન નંબર 14422 પર KYM (IMEI નંબર) પર મેસેજ મોકલવો પડશે. આ મેસેજના જવાબમાં એ સ્પષ્ટ થઇ જશે કે આઇએમઆઇ નંબર બદલવામાં તો નથી આવ્યોને, કેમકે સેકન્ડ હેન્ડ મોબાઇલમાં આપેલો આઇએમઆઇ કઇ બ્રાન્ડ કે મૉડલને સપોર્ટ કરે છે તે ખબર પડે છે. પંદર આંકડાનો આઇએમઆઇ નંબરની વહેંચણી દરેક કંપનીના ફોન અને તેના મૉડલ માટે અલગ અલગ હોય છે, આ એક રીતની મોબાઇલની ઓળખ છે.

3/5
ચોરી કે અન્ય રીતે મોબાઇલ મેળવનારા લોકો તેનો આઇએમઆઇ નંબર બદલી નાંખે છે, જેને ખરીદીને અજાણ્યો માણસ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. તમે મોબાઇલમાં *#06# ડાયલ કરીને ફોનનો આઇએમઆઇ નંબર જાણી શકો છો.

4/5
ચોરીનો મોબાઇલ છે કે નહીં, તે જાણવા માટે તમારે દૂરસંચારનો હેલ્પલાઇન નંબર 14422 પર એક મેસેજ કરવો પડશે. થોડીક વાર પછી નક્કી થઇ જશે કે તમારો જુનો ખરીદેલો મોબાઇલ ચોરીને છે કે નથી.

5/5
નવી દિલ્હીઃ દેશભરમાં વધતી ચોરીની ઘટનાઓ પર અંકુશ લગાવવાના ઉદેશ્યથી દૂરસંચાર મંત્રાલયની પહેલથી તમે જાતેજ જાણી શકો છો કે, તમારો મોબાઇલ ચોરીનો તો નથી ને. ખાસ કરીને જ્યારે તમે જુનો મોબાઇલ ખરીદ્યો હોય ત્યારે આ ટ્રિક કામની છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Embed widget