શોધખોળ કરો
Screen Guard ખરીદતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો, નહીં તો તમારા સ્માર્ટફોનને થશે મોટું નુકસાન!
સસ્તા અને લોકલ સ્ક્રીન ગાર્ડ તમારા સ્માર્ટફોનની સ્ક્રીનને નુકસાન પહોંચાડી શકે છે, તેથી તમારે ગાર્ડ ખરીદતા પહેલા આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
સસ્તા અને લોકલ Screen Guard Smartphone સ્ક્રીનને નુકસાન પહોંચાડી શકે છે, તેથી પ્રીમિયમ ગુણવત્તાવાળા ગાર્ડ ખરીદો. તમારા ફોન મોડેલ માટે યોગ્ય સાઈઝ અને કટવાશો સ્ક્રીન ગાર્ડ પસંદ કરો. ખોટી સાઈઝથી સ્ક્રીન યોગ્ય રીતે કવર નહીં થાય.
1/6

ટેમ્પર્ડ ગ્લાસ વધુ ટકાઉ અને અસરકારક હોય છે, જ્યારે પ્લાસ્ટિક ગાર્ડ ઝડપથી ઘસાઈ જાય છે.
2/6

સ્ક્રીન ગાર્ડ પર એન્ટી-ફિંગરપ્રિન્ટ કોટિંગ હોવું જોઈએ જેથી ફિંગરપ્રિન્ટ્સ ન દેખાય. સ્ક્રીન ગાર્ડમાં એન્ટી-ગ્લાર અને એન્ટી-બ્લુ લાઇટ ફીચર્સ હોવા જોઈએ, જે આંખોને આરામ આપશે.
Published at : 09 Jan 2025 08:38 PM (IST)
આગળ જુઓ



















