શોધખોળ કરો

આનંદીબેન રાજ્યપાલ બનનારા 12મા ગુજરાતી મહાનુભાવ, જાણો તમામની વિગતો

1/13
જામનગરના મહારાજા હિંમતસિંહજી 1 માર્ચ 1952થી 31 ડિસેમ્બર 1954 સુધી હિમાચલ પ્રદેશના પ્રથમ ગર્વનર પદે રહ્યા હતા. તેઓ જામ રણજીતસિંહજીના પિતરાઇ અને દુલીપસિંહજીના ભાઇ હતા.

2/13
જનતા પક્ષ અને બાદમાં ભાજપ સાથે જોડાયેલા જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ વીરેનભાઇ શાહ પણ રાજ્યપાલ રહી ચૂક્યા છે. તેઓ પશ્વિમ બંગાળના રાજ્યપાલ રહ્યા હતા.

3/13
ભારતીય જનતા પક્ષ સાથે સંકળાયેલા અને ગુજરાત સરકારમાં નાણા મંત્રી રહી ચૂકેલા વજુભાઇ વાળાને 2014માં કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. વજુભાઇ ગુજરાત વિધાનસભાના સ્પીકર પણ રહી ચૂક્યા છે.

4/13
દક્ષિણ ગુજરાતના મહિલા નેતા કુમુદબેન જોશી પણ આંધ્રપ્રદેશના ગવર્નર બન્યા હતા. કોઇ ગુજરાતી મહિલાને ગર્વનર બનાવવામાં આવ્યા હોય તેવી એ પ્રથમ ઘટના હતી.

5/13
1977માં જનતા સરકાર રચાઇ ત્યારબાદ તમિલનાડુના ગર્વનરપદે પ્રભુદાસ પટવારીની નિયુક્તિ કરવાં આવી હતી. કટોકટી કાળમાં ડાઇનેમાઇટ કેસમાં તમનું નામ પણ જ્યોર્જ ફર્નાન્ડિઝ વગેરે સાથે સંકળાયું હતું.

6/13
કોગ્રેસ નેતા ખંડુભાઇ દેસાઇ 11 એપ્રિલ, 1968થી લઇને 5,જાન્યુઆરી 1975 વચ્ચે આંધ્રપ્રદેશના ગવર્નર રહી ચૂક્યા છે.

7/13
કોગ્રેસ નેતા કે.કે શાહ તમિલનાડુના ગર્વનર પદે રહી ચૂક્યા છે. તેઓ બાયડ તાલુકાના ગબાટ ગામમાં જન્મ થયા હતા. 14,માર્ચ 1986ના રોજ કોલકત્તામાં તેમનું નિધન થયું હતું.

8/13
કોગ્રેસના નેતા જયસુખલાલ હાથી પંજાબના ગવર્નર રહી ચૂક્યા છે.

9/13
ઉપરાંત ચંદુલાલ માધવલાલ ત્રિવેદી 1946થી 1953 દરમિયાન ઓડિશા, પંજાબ, આંધ્રપ્રદેશના ગર્વનર રહ્યા હતા.

10/13
આઝાદી બાદ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ 1948થી 1952 દરમિયાન મદ્રાસ સ્ટેટના ગર્વનર તરીકે ફરદ બજાવી હતી.

11/13
જાણીતા ગુજરાતી લેખક અને ગુજરાતની સાંસ્કૃતિક ઓળખને રજૂ કરનારા કનૈયાલાલ માણેકલાલ મુનશીને (ક.મા.મુનશી) પણ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.

12/13
આનંદીબેન પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ ચાર વખત ધારાસભ્ય બની ચૂક્યા છે. આનંદીબેન પટેલ નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ સાથેનાં ગુજરાત ભાજપનાં મહત્વનાં નેતા છે. તેઓ સૌથી વધુ સમય ધારાસભ્યપદે રહેનારા ગુજરાતનાં મહિલા ધારાસભ્યોમાંના એક છે. તેઓએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ૧૯૯૪માં રાજ્ય સભાના સભ્ય તરીકે કરી હતી અને ૧૯૯૮ની રાજ્યની ચૂંટણીઓ દરમિયાન તેઓ ગુજરાતમાંથી ધારાસભ્ય બન્યા.

13/13
ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના ગર્વનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આનંદીબેન પટેલ આગામી 23મી જાન્યુઆરીના રોજ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે કારભાર સંભાળશે. અગાઉ 11 ગુજરાતી મહાનુભાવો ગવર્નરનું પદ શોભાવી ચૂક્યા છે. જોકે, ગર્વનર બનનારા પ્રથમ ગુજરાતી મહિલા આનંદીબેન નહી પરંતુ કુમુદબેન જોષી છે. કુમુદબેન જોષીને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget