શોધખોળ કરો
બોટાદ જિલ્લાની બે બેઠક પર ભાજપ કોંગ્રેસના કયા કયા ઉમેદવારો વચ્ચે ટક્કર? જાણો
1/2

2/2

ગાંધીનગરઃ આગામી નવમી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કા માટેનું મતદાન થવાનું છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ પહેલા તબક્કાની તમામ સીટો પરના ઉમેદવારો જાહેરા કરી દીધા છે. બોટાદ જિલ્લાની બે સીટો પર કોની કોની વચ્ચે ટક્કર થવાની છે, તે જાણીએ.
Published at : 21 Nov 2017 03:45 PM (IST)
View More























