શોધખોળ કરો
ગુજરાત કોંગ્રેસના 28 પાટીદાર નેતાઓએ કામતને કરી શું ફરિયાદ ? પાટીદાર સમાજમાં છે શાનો આક્રોશ ? જાણો
1/8

ધારાસભ્ય રાઘવજી પટેલ ઉપરાંત માજી સાંસદો જીવાભાઈ પટેલ, વીરજીભાઈ ઠુમ્મર, ધારાસભ્યો ડો. તેજશ્રીબેન પટેલ, પ્રહલાદ પટેલ, હીરાભાઈ પટેલ, જીલ્લા કોંગ્રેસ પ્રમુખો બ્રિજેશ મેરજા,દીનેશભાઈ ચોવટીયા, સુરેન્દ્રનગરના મનુભાઈ પટેલ સહિતના આગેવાનો કામતને મળ્યા હતા.
2/8

આ અંગે રાઘવજી પટેલ કહ્યું કે થોડો સમય પહેલા દિલ્હીમાં પણ રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાહુલ ગાંધી સાથેની મીટીંગમાં અમે સમાજની લાગણી વ્યકત કરી હતી, પરંતુ યોગ્ય પ્રતિભાવ મળ્યો નથી એટલે પ્રભારીનું ધ્યાન દોરી ફરી અમારી લાગણી મોવડીઓને પહોંચાડવા 'રિમાઈન્ડર' આપ્યું છે.
Published at : 09 Oct 2016 02:26 PM (IST)
Tags :
Ahmedabad CongressView More





















