શોધખોળ કરો
ગુજરાતના 14 IPSને અપાઇ બઢતી, જાણો કોને કયા ગ્રેડમાં મુકાયા ?
1/4

1993 બેચ ના 4 આઇપીએસ અધિકારીઓને આઈજીમાંથી એડિજીપીમાં પ્રમોશન અપાયું છે, જેમાં જી. એસ. મલિક, હસમુખ પટેલ, ડો. નીરજા ગોટરૂ રાવ અને જે. કે. ભટ્ટનો સમાવેશ થાય છે.
2/4

ગાંધીનગરઃ રાજ્યના આઈપીએસ બેડામાં બઢતીનો દોર શરૂ થયો છે. 14 આઈપીએસને બઢતી આપવામાં આવી છે, જેમાં ચાર અધિકારીને AGDP તરીકે, ચાર અધિકારીને આઇજી તરીકે, જ્યારે 6 અધિકારીને સિલેક્શન ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા બઢતીના આદેશ અપાયા છે.
Published at : 21 Jun 2018 12:02 PM (IST)
View More




















