શોધખોળ કરો
ભાજપના કયા ટોચના નેતા સામે યુવતીએ નોંધાવી બળાત્કારની ફરિયાદ? નેતાએ શું કર્યું?
1/3

નોંધનીય છે કે, આ જ યુવતી સામે ભાનુશાલીના ભત્રીજા સુનિલ ભાનુશાલી દ્વારા અશ્લીલ વીડિયો ક્લિપિંગ ઉતારી બ્લેકમેલિંગ કરવાની ફરિયાદ નોંધાવી હતી. આ યુવતી અન તેના પતિ દ્વારા તેમની પાસેથી 10 કરોડની ખંડણી માગી હોવાની ફરિયાદ કરતાં યુવતીની ધરપકડ પણ કરવામાં આી હતી. આ પછી યુવતીએ જયંતિ ભાનુશાલી સામે બળાત્કારની ફરિયાદ સુરતમાં નોંધાવી હતી.
2/3

ગાંધીનગરઃ સુરતની યુવતી દ્વારા પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાલી સામે બળાત્કારની ફરિયાદ થયા પછી તેમણે હોદ્દા પરથી આજે રાજીનામું ધરી દીધું છે. તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને રાજીનામું ધરી દીધું છે. જોકે, ભાનુશાલી પોતાની સામે લાગેલા આક્ષપો ખોટા હોવાની સ્પષ્ટતા કરી છે.
Published at : 13 Jul 2018 12:50 PM (IST)
View More





















