શોધખોળ કરો
રાજ્ય સરકાર પેન્શનરો પર રીઝી, પેન્શન અઢી ગણું- ગ્રેજ્યુઈટી ડબલ કરી, જાણો લઘુત્તમ પેન્શન કેટલું મળશે ?
1/4

આ પેન્શન વધારાનો વાસ્તવિક અમલ ઓકટોબર 2016થી થશે. નીતિન પટેલ જણાવ્યું કે, રાજયના 4.50 લાખથી વધુ કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપ્યો છે. તે મુજબ હવે રાજયના 4.12 લાખથી વધુ પેન્શનરોને પણ સાતમા પગાર પંચનો લાભ અપાયો છે.
2/4

આ વધારાના કારણે હવે તમામ પેન્શનરોના પેન્શન સાતમા પગાર પંચની ભલામણ અનુસાર નવેસરથી ફિક્સ કરવામાં આવશે અને તે પ્રમાણે પેન્શનના લાભો મળશે. સાતમા પગાર પંચની ભલામણ અનુસાર પેન્શન સુધારણાનો અમલ 1 જાન્યુઆરી 2016થી કરાશે.
Published at : 16 Oct 2016 10:05 AM (IST)
View More





















