વર્ષ 2009માં લોકસભાની ચૂંટણી સમયે મોરબીમાં થયેલા આચારસંહિતા કેસમાં મોરબી કોર્ટે આ સજા સંભળાવી હતી. મોરબીની કોર્ટે આચારસંહિતા કેસમાં આ સજા સંભાળાવી હતી.
2/2
ગાંધીનગરઃ વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર નીમાબેન આચાર્યને આચારસહિંતાના કેસમાં એક વર્ષની સજા અને બે હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે પ્રોટેમ સ્પીકર નીમાબેન આચાર્યએ કોર્ટના ચુકાદા સામે સ્ટે મેળવી લીધો છે અને જેને લઈ કોર્ટમાં તે રિવિજન અરજી દાખલ કરશે.