શોધખોળ કરો

મંત્રીઓના પીએ-પીએસ નિમાયા, નીતિન પટેલ-ભૂપેન્દ્રસિંહના પીએ-પીએસ તરીકે કોની થઈ નિયુક્તિ?

1/3
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના બે અંગત સચિવ શ્રી ડી. જી. મહેતા અને ડોડીયા યથાવત રહ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારને ત્યાં અધિક સચિવ આર. ઇ. જોષી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની કચેરીમાં મનોજ પટેલ, ગણપત વસાવાને ત્યાં મેહુલ પંડ્યા અને ડામોર તથા ઉર્જા મંત્રી સૌરભ પટેલને ત્યાં વાય. પી. જોષીની નિમણુક થયાનું જાણવા મળે છે.

2/3
આરોગ્ય રાજ્ય મંત્રી કુમાર કાનાણીના કાર્યાલયમાં ડે. કલેકટર જે. વી. વદરની અને સમાજ કલ્યાણ મંત્રી વાસણભાઇ આહીરના કાર્યાલયમાં વી. કે. જોષીની નિમણુંક થઇ છે.

3/3
ગાંધીનગરઃ રાજ્ય સરકારે મંત્રીઓને અંગત મદદનીશ અને અંગત સચિવોની નિમણુકનો દોર શરૂ કર્યો છે. મુખ્યમંત્રીના સ્ટાફમાં કોઇ ખાસ ફેરફાર નથી. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પી.એસ. તરીકે વિરેન્દ્ર પંડ્યા અને પી. એ. તરીકે દશરથભાઇ પટેલ યથાવત રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Embed widget