શોધખોળ કરો

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ક્યા 20 ધારાસભ્યોના જીત પર ઉઠાવાયા સવાલ, હાઇકોર્ટમાં કરાઇ અરજી

1/4
2/4
ગાંધીનગરઃ ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાંચ હજારથી ઓછા મતોથી વિજેતા બનેલા ધારાસભ્યો સામે ગુજરાત હાઇકોર્ટમાં પીટિશન દાખલ કરવામાં આવી છે. આ અરજી પાંચ હજારથી ઓછા મતે જીતેલા 20 બેઠકોના ધારાસભ્યો વિરુદ્ધ કરવામાં આવી છે. જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બાબુભાઇ બોખીરિયા, શૈલેષ પરમાર સહિતના 20 ધારાસભ્યોની જીત સામે સવાલ ઉઠાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ધોળકા બેઠક પરથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ફક્ત 327 મતથી જ વિજેતા બન્યા હતા.

3/4
વિધાનસભાની ચૂંટણીમાં પાંચ હજારથી ઓછા મતે ચૂંટાયેલા ધારાસભ્યોની સામે થયેલી અરજીમાં સૌથી વધુ 16 બેઠકો એવી છે કે, જેમાં 3 હજાર કરતા ઓછા મતે વિજયી બનીને ધારાસભ્યો થયેલા છે.

4/4
અરજીમાં સમાવેશ કરવામાં આવી છે તે બેઠકોમાં ગારિયાધર, પાટણ, ગાંધીનગર ઉત્તર, અને જમાલપુર-ખાડિયાનો પણ સમાવેશ થાય છે. અરજીમાં ચૂંટણી પંચની પ્રક્રિયા તથા મત ગણતરી પર સવાલ ઉઠાવી કેટલાક પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. સાથે આ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની દાદ માંગવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર

Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવથી તબાહી, ગાંધીનગરમાં CMએ બોલાવી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

'નશામુક્ત ગુજરાત' માટે સરકારનું મોટું પગલુ, તમામ 34 જિલ્લા હૉસ્પિટલોમાં શરૂ થશે નશામુક્તિ કેન્દ્રો

પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી રાજ્યમાં બનશે બે 'એર-ફિલ્ડ રબર ડેમ', 161 કરોડથી વધુનો થશે ખર્ચ

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ

અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ

Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ

વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 

Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 

Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી

ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું

Embed widget