શોધખોળ કરો

મોદીએ હીરાબાને મળવા પોતાનો વરસો જૂનો ક્યો નિયમ તોડ્યો ? માતા સાથે બેસીને શું નાસ્તો પણ કર્યો?

1/6
વડાપ્રધાન મોદીનાં માતા હીરાબા ગાંધીનગરમાં રાયસણ ખાતેના વૃંદાવન બંગલોઝમાં રહે છે. હીરાબા 95 વર્ષનાં છે અને પોતાના સૌથી નાના પુત્ર પંકજ મોદી સાથે રહે છે. મોદી પોતાના જન્મદિને માતાને મળવા જાય છે અને એ સિવાય પણ ઘણા પ્રસંગે પોતાની માતાને મળવા જતા હોય છે.

2/6
મોદીએ વરસોથી આ નિયમ બનાવ્યો છે પણ મંગળવારે સવારે તેમણે આ નિયમ તોડી નાંખ્યો. તેમણે આ નિયમ પોતાની માતા માટે તોડયો અને સવારે યોગ કરવાના બદલે પોતાનાં માતા હીરાબાને મળવા માટે રાયસણ ખાતે ઉપડી ગયા હતા.

3/6
ફાઈલ તસવીર
ફાઈલ તસવીર
4/6
વડાપ્રધાન બન્યા બાદ પણ તેમણે રાયસણના ઘરે જઈને માતાના આશીર્વાદ લેવાની પરંપરા જાળવી છે. આ સિવાય પણ જ્યારે પણ તે ગુજરાતમાં આવ્યા છે ત્યારે ત્યારે પોતાનાં માતાને મળવા ભાઇના ઘરે ગયા હતા. હાલ મોદી ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા આવ્યા છે.

5/6
પોતાના ટવીટ્ર હેન્ડલ પર ટવીટ્ કરીને મોદીએ આ માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે આજે મેં યોગ નથી કર્યા અને વહેલી સવારે મારી માતાને મળવા ગયો. સવાર પડે તે પહેલાં માતા સાથે નાસ્તો કર્યો અને તેમની સાથે સમય પસાર કરી મને ખૂબ સારૂ લાગ્યુ.

6/6
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના નિયમોમાં પાકા છે અને ગમે તેવા સંજોગોમાં પોતાના નિયમો તોડતા નથી. મોદી રોજ સવારે યોગ કરે છે અને આ એવો નિયમ છે જે તેઓ કદી તોડતા નથી. મોદી ગમે ત્યાં ગયા હોય પણ વહેલી સવારે યોગ અચૂક કરે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget