શોધખોળ કરો

Bapu For Gujarat CM: વિધાનસભાની ચુંટણી નજીક આવતાં જ શંકરસિંહ સોશિયલ મીડિયા પર સક્રીય

1/5
Bapu For Gujarat CM ફેસૂબક પેજ લગભગ આઠેક મહિના પહેલાં બન્યું છે. જે શંકરસિંહ વાઘેલાનું ફેન પેજ છે. અત્યારે આ પેજ 34,467 લોકોએ લાઇક કર્યું છે, જ્યારે 34,494 લોકો આ પેજ ફોલો કરી રહ્યા છે. આ પેજ પર શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રી તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યા છે.

2/5
ગાંધીનગરઃ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગઈ કાલે મહેસાણા આવ્યા હતા. જ્યાં તેમણે ખેડૂતો અને નોટબંધીનો મુદ્દો ઉઠાવીને નરેન્દ્ર મોદી પર અનેક પ્રહાર કર્યા હતા. આ સાથે જ ગુજરાત વિધાનસભાની ચુંટણીના પડધમ શરૂ થઈ ગયા છે. ત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રમોટ કરતું Bapu For Gujarat CM નામનું ફેસબૂક પેજ સક્રીય થઈ ગયું છે.

3/5
ગત લોક સભાની ચુંટણી પહેલા જે રીતે નરેન્દ્ર મોદીએ પોતાને નેક્સ્ટ વડાપ્રધાન તરીકે પ્રમોટ કર્યા હતા, તે જ રીતે શંકરસિંહ પણ આગળ વધી રહ્યા છે. તેઓ પણ અત્યારથી જ પોતાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રમોટ કરી રહ્યા છે.

4/5
આ પેજ કોણે બનાવ્યું છે, તે સ્પષ્ટ નથી. પણ પેજ પર જે રીતે શંકરસિંહ વાઘેલાને લગતાં લેટેસ્ટ સમાચારો મુકવામાં આવે છે, તે જોતાં આ પેજ શંકરસિંહ વાઘેલાના આશીર્વાદથી બન્યું છે, તે દેખાય છે. આ પેજ પર રાહુલ ગાંધીની સભામાં રાહુલ શંકરસિંહ વિશે શું બોલ્યા તે અંગેની છેલામાં છેલ્લી ક્લિપ પણ મુકેલી છે. આ ઉપરાંત શંકરસિંહની તમામ પ્રેસ કોન્ફરન્સ પણ અહીં લાઇવ મુકવામાં આવેલી છે.

5/5
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

Embed widget