શોધખોળ કરો
ગાંધીનગર: ભાજપના કયા ધારાસભ્યના ક્વાર્ટરમાં 4.28 લાખની ચોરી થઈ, જાણો વિગત
1/4

ગત 1 જૂનની રાત્રે કોઈ જાણભેદુ ચાવીથી આ મકાનનો દરવાજો ખોલીને રૂપિયા 4.28 લાખની મત્તા ચોરી જતાં સ્વજાતે તપાસ કરી હતી. પરંતુ ચોરીનો ભેદ ન ઉકેલાતા પોલીસ ફરીયાદ નોંધાવી છે.
2/4

યોગીરાજસિંહની ફરીયાદ પ્રમાણે 2 લેપટોપ, 1 કિંમતી ઘડીયાળ, રૂપિયા 70 હજારની રોકડ તથા તેમની માલિકીનાં દાગીનાં મળીને રૂપિયા 4.28 લાખની મત્તા ચોરાઇ હતી.
Published at : 12 Jun 2018 10:26 AM (IST)
Tags :
BJP MlaView More





















