શોધખોળ કરો
વલસાડઃ યુવતીને બંધાયા યુવક સાથે સંબંધ, ઉતારી અંગત પળોની તસવીરો અને પછી આવ્યો ખતરનાક વળાંક ? જાણો વિગત
1/10

વલસાડઃ વલસાડની યુવતીને સંગમ નામના યુવક સાથે સંબંધો બંધાયા હતા. બંનેની અંગત પળોની તસવીરો સંગમે લીધી હતી. સંગમ સાથે અણબનાવ થતાં યુવતીએ સંગમને ધમકી આપતાં સંગમે આ તસવીરો એક મિત્રને બતાવી હતી. આ વાતની ખબર પડતાં યુવતીએ આપઘાત કરી લીધો હોવાની કરૂણ ઘટના બની છે.
2/10

મમ્મી ઘણી ટ્રાય કરી આગળ જીવવાની પણ અંતે હું હિંમત હારી ગઈ. મેં મારી લાઈફ જાતે બગાડી. આટલી મોટી છઈ ત્યાર સુધી ક્યારેય આવી ભૂલ નથી કરી. છેલ્લા વર્ષમાં એક જ ભૂલ કરી અને લાઈફ ખરાબ કરી નાખી. હું બહુ જ સ્વાભિમાનથી જીવતી હતી.
Published at : 18 Feb 2018 11:21 AM (IST)
View More























