શોધખોળ કરો
વલસાડઃ પ્રેમીએ યુવતી સાથેની અંગત પળોની તસવીરો મિત્રને બતાવી, યુવતીને ખબર પડતાં શું થયું ? જાણો વિગત
1/10

મમ્મી ઘણી ટ્રાય કરી આગળ જીવવાની પણ અંતે હું હિંમત હારી ગઈ. મેં મારી લાઈફ જાતે બગાડી. આટલી મોટી છઈ ત્યાર સુધી ક્યારેય આવી ભૂલ નથી કરી. છેલ્લા વર્ષમાં એક જ ભૂલ કરી અને લાઈફ ખરાબ કરી નાખી. હું બહુ જ સ્વાભિમાનથી જીવતી હતી.
2/10

મમ્મી હું તમારો છોકરો હતી ત્યાં સુધી મોજમાં લાઈફ જીવી ગઈ પણ કોઈના માટે છોકરી બનીને પોતાની લાઈફ ખરાબ કરી. હજી પણ છોકરો તરીકે જીવતે તો વાંધો નહીં પણ છોકરી બની અટલે બધા લોકોને જવાબ આપવો પડે. જે છોકરા લોકોએ કોઈને જવાબ નહીં આપવા પડે તો જ છોકરાઓ આરામથી જીવે.
Published at : 18 Feb 2018 10:48 AM (IST)
View More























