શોધખોળ કરો
ભાવનગરઃ ટ્રક 20 ફૂટ ઊંચા પૂલ પરથી નીચે ખાબકતાં વરરાજાના માતા-પિતા સહિત 32નાં મોત
1/8

ભાવનગરઃ રાજકોટ-ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 32 લોકોનાં મોત થયા છે. જાન લઈને બોટાદના ટાટમ ગામે જઈ રહેલ ટ્રક રંઘોળા ગામ નજીક પુલ પરથી નાળામાં ખાબકતાં વરરાજાના માતા-પિતા સહિત 32 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટ્રકમાં 60થી વધુ લોકો સવાર હતા. ત્યારે લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે.
2/8

Published at : 06 Mar 2018 10:32 AM (IST)
Tags :
Gujarat NewsView More























