શોધખોળ કરો
કોંગ્રેસે પ્રદેશ મહામંત્રી સહિત ક્યાં પાંચ નેતાને સસ્પેન્ડ કરી દીધા? મેવાણીએ ફરિયાદ કરતાં રાહુલે આપ્યો આદેશ?
1/6

હાઇકમાન્ડે એ વાતની પણ નોંધ લીધી છે કે, ઉમેદવાર-નિરીક્ષકોએ જે પક્ષવિરોધીઓના નામ આપ્યા હતાં તેમની સામે પગલાં લેવાયાં નહી. બલ્કે નાના ગજાના કાર્યકરોને નોટિસો આપીને દેખાડો કરાયો છે. એવા પણ આક્ષેપ થઇ રહ્યાં છે કે, મોટી માછલીઓને બચાવાઈ રહી છે જયારે નાની માછલીઓને શિકાર કરવામાં આવી રહ્યો છે.
2/6

અમદાવાદઃ સોમવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનારાં સામે કડક કાર્યવાહી કરવા હાઇકમાન્ડે આદેશ કર્યો છે છતાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ઢીલું વલણ અપનાવતાં ખુદ રાહુલ ગાંધીએ રિપોર્ટ મંગાવ્યો છે. તેના કારણે સોલંકીએ વધુ 82 પક્ષવિરોધીઓને નોટિસો ફટકારી ખુલાસો પૂછ્યો છે.
Published at : 06 Mar 2018 11:03 AM (IST)
View More























