શોધખોળ કરો

કાશ્મીરમાં હિમસ્ખલનમાં એક ગુજરાતી જવાન સહિત 5ના મોત, જાણો ક્યાના છે વતની

1/3
બીજી તરફ હવામાન ખાતા દ્વારા હજી પણ પાંચ વિસ્તારમાં હિમસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, અત્યાર સુધીમાં વીસ જવાનો હિમસ્ખલનનો ભોગ બન્યા છે જ્યારે બીજી તરફ છ સ્થાનિક લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે.

2/3
લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું કે, રસ્તો બંધ હોવા છતાં મહામહેનતે તમામ જવાનોને બતાવવામાં આવ્યા હતા. આ તમામ જવાનોને ગંભીર ઈજા થઈ હતી અને સારવાર દરમિયાન તેમણે દેહ છોડ્યો હતો. તેમના નશ્ર્વર દેહને મંગળવારે શ્રીનગર લાવવામાં આવશે જ્યાં તેમને સન્માન આપીને દીલ્હી રવાના કરાશે. ત્યાંથી તેમના મૃતદેહ અંતિમવિધિ માટે તેમના વતન લઈ જવામાં આવશે.

3/3
જમ્મુઃ કાશ્મીરના માછિલ સેક્ટરમાં શનિવારે થયેલ હિમસ્ખલનમાં દટાયેલા પાંચ જવાનોનો બે દિવસના સંઘર્ષ બાદ સોમવારે પાંચેય જવાનોના મોત થયા હતાં. મૃત્યુ પામેલા જવાનોમાં એક જવાન દેવા હઝાભાઈ પરમાર ભાવનગરના વતની હોવાનું પણ બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હોવાની સૂત્રોમાં ચર્ચા છે. ગત અઠવાડિયામાં ગુરેજ સેક્ટરમાં પણ થયેલા હિમસ્ખલનમાં ગોધરાના રહેવાસી જવાન સહિત પંદર જવાનો શહીદ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 20 જવાનો હિમસ્ખલનનો ભોગ બની ગયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી

ગ્લૉબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે: નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે 50.386 ગીગાવૉટ ક્ષમતા સાથે ગુજરાત દેશમાં મોખરે

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

વરસાદે વિરામ લીધો છતાં ગુજરાતમાં સ્થિતિ યથાવત: 168 રસ્તા બંધ, 10 ડેમ હાઈ એલર્ટ પર

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'

FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર

India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

Embed widget