શોધખોળ કરો

કચ્છમાં ભાજપ નેતાની હોટલમાં રમાડાતો હતો જુગાર, ગીતા જોહરીએ કઈ રીતે ઓપરેશન કરીને 82 જુગારીઓને ઝડપ્યા ? જાણો વિગત

1/10
2/10
3/10
4/10
5/10
ભચાઉઃ ભચાઉ શહેરના ભાજપ પ્રમુખ નરેશ જટાશંકર જોશીની અતિથિ ગાર્ડન રેસ્ટોરન્ટમાં જીમખાનાની આડમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડામાં 82 જેટલા જુગારીઓ ઝડપાયા હતા. તે સિવાય પોલીસે 75.28 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.

6/10
જેમાં ભચાઉ શહેર પ્રમુખ નરેશ જટાશંકર જોષી, રોહિતસિંહ હરુભા ઝાલા, મનોહરસિંહ ઉર્ફ મુન્નાભાઈ જાડેજા અને પી પી ઠાકરનું નામ ખુલ્યું છે. બીજા આરોપીઓમાં આ ચાર શખ્સોના માણસો અને ક્લબમાં રમવા આવતા લોકોનો સમાવેશ થાય છે.

7/10
ભચાઉ શહેર ભાજપ પ્રમુખને સ્થાનિક ધારાસભ્ય સાથે મોટો ધરોબો હોવા છતાં પણ કેવી રીતે દરોડો પડ્યો તેની ચર્ચા ચાલી રહી છે. કચ્છમાં આ દરોડા બાદ ભાજપમાં રાજકારણમાં હલચલ મચી ગઇ છે. પોલીસ તપાસમાં આ જુગારધામના કેસમાં કુલ 4 લોકો દ્વારા ક્લબ ચલાવાતી હોવાનું બહાર આવ્યું છે.

8/10
પોલીસના દરોડામાં અંદાજે 82 જેટલા જુગારીયાઓ ઝડપાયા હતા અને તેમની પાસેથી 11.47 લાખ રૂપિયાની રોકડ, 83 મોબાઈલ (અંદાજીત કિં.4.35 લાખ), બીલ વેલ્યુ કાઉન્ટર રૂ. 15 હજાર, બે બાઈક અને 9 કાર મળી કુલ અંદાજીત 75.28 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ અતિથિ ગાર્ડન રેસ્ટૉરન્ટના માલિક નરેશ જોશીની પણ અટકાયત કરવામાં આવી છે.

9/10
સૂત્રોના કહેવા પ્રમાણે, ભચાઉ હાઇવે પર ભચાઉ શહેર ભાજપ પ્રમુખ નરેશ જોશીની અતિથિ ગાર્ડન રેસ્ટૉરન્ટ આવેલી છે. જેમાં જીમખાનાની આડમાં જુગારધામ ચાલતુ હોવાની માહિતી મળતા ઇન્ચાર્જ ડીજીપી ગીથા જોહરીએ સર્વેલન્સ ડીવાયએસપી જ્યોતિ પટેલને કચ્છ રવાના કર્યા હતાં.

10/10
ડીજીના સર્વેલન્સ સ્ક્વોડના ડીવાયએસપી જ્યોતિ પટેલને કચ્છ પોલીસ પર ભરોસો ન હોવાથી એસઆરપીની ટીમ સાથે રાખી દરોડો પાડ્યો હતો અને 82 જેટલા જુગારીઓને ઝડપી લીધા હતાં જેમાં ભચાઉ ભાજપ પ્રમુખ એવા નરેશ જોશીનો પણ સમાવેશ થાય છે. પોલીસે અંદાજે 75.28 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

Embed widget