શોધખોળ કરો
ABP ન્યૂઝ સર્વે: ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપ-કૉંગ્રેસને મળશે કેટલી બેઠકો ? જાણો વિગતે
1/3

2014માં ગુજરાતમાં ભાજપે ક્લિનસ્વીપ કર્યું હતું અને રાજ્યની તમામ 26 બેઠકો પર જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની 182 બેઠકો પર ચૂંટણી થઈ હતી જેમાં ભાજપ 100ના આંકડાથી દૂર રહી હતી. એબીપી ન્યૂઝના સર્વે મુજબ ગુજરાતમાં ભાજપ માટે રાહતના સમાચાર છે.
2/3

સર્વે મુજબ, વોટ શેર મામલે ભાજપ કૉંગ્રેસ કરતા ખૂબ આગળ છે. આ ચૂંટણીમાં ભાજપને 54.1 ટકા અને કૉંગ્રેસને 39.1 ટકા વોટ શેયર મળવાનું અનુમાન છે. જ્યારે અન્યને 6.8 ટકા વોટ મળી શકે છે.
Published at : 24 Jan 2019 07:21 PM (IST)
View More





















