શોધખોળ કરો
અલ્પેશ ઠાકોરનો હુંકાર, ગુજરાતમાં 2018નું ધ્વજવંદન ઠાકોર મુખ્યમંત્રી કરશે
1/4

આ સભામાં અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો હતો કે 2018 નું ધ્વજવદન ઠાકોર મુખ્યમંત્રી ફરકાવશે. આ સાથે નર્મદા તૂટવાનું કરણ નેતા ની ભાગીદારી હોવાનું જણાવ્યું હતું કહ્યું જો નહેર તુટી તો ધારાસભ્ય ઘરની બહાર નહીં નીકળી શકે.
2/4

અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા જિલ્લાનાં એસ.પી.ને વિનંતી કરી હતી કે દારૂ બનાસકાંઠામાંથી ન પ્રવેશવા દેવામાં આવે. જિલ્લા એસ.પી. ને તારિખ 11 સુધી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.ત્યરબાદ જો દારૂ બંધ નહીં થાય તો જવાબદાર આપ રહેશો તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
Published at : 22 Jan 2017 04:10 PM (IST)
View More





















