શોધખોળ કરો

કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા એક ધારાસભ્ય રીપીટ, એકની કપાઈ ટિકિટ, જાણો વિગત

1/3
ભાજપે માણસ બેઠક પરથી આંજણા પાટીદાર નેતા અને ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા અમિત ચૌધરીને ટિકિટ આપી છે. 2012માં અમિત ચૌધરી કોંગ્રેસની ટીકિટ પરથી ચૂંટાયા હતા. અમિત ચૌધરી શંકરસિંહ વાઘેલાના ખાસ ગણાતા હરિભાઈ ચૌધરીના પુત્ર છે.

2/3
 ભાજપે વિજાપુર બેઠક પરથી પાટીદાર નેતા અને ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા પ્રહલાદભાઈ પટેલને ટિકિટ નથી આપી. 2012માં પ્રહલાદભાઈ પટેલ કોંગ્રેસની ટીકિટ પરથી ચૂંટાયા હતા. વિજાપુર બેઠક પર ભાજપે ઉદ્યોગપતિ એવા રમણભાઈ પટેલને ટિકિટ આપી છે.

3/3
અમદાવાદઃ ભાજપે આજે વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની આ 13 બેઠકો પૈકી બે બેઠકો કોંગ્રેસ પાસે હતી પણ તેના ધારાસભ્યો પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા હતા. આ પૈકી ભાજપે એક વર્તમાન ધારાસભ્યને ફરી ટિકિટ આપી છે જ્યારે એક ધારાસભ્યની ટિકિટ કાપી નાંખી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

Embed widget