શોધખોળ કરો

બળવંતસિંહે હાઈકોર્ટમાં કરી પિટિશન, બે મત રદ કરવાના ચૂંટણી પંચના નિર્ણય સામે ઉઠાવ્યો વાંધો

1/2
 વધુમાં કહ્યું કે, કોંગ્રેસ ધારાસભ્યોને બેંગ્લુરુ લઇ જવાની ઘટના એ ભ્રષ્ટ આચરણ ગણાવ્યું જે માટે પણ અહમદ પટેલને મળેલી જીત રદ્દ થવી જોઈએ અને તેમને 6 વર્ષ માટે ડિસ્ક્વોલિફાય કરવા જોઈએ. રાજ્યસભાની ચૂંટણીમાં રસાકસીભરી જંગ બાદ અહમદ પટેલની જીત થઈ હતી. ચૂંટણીમાં બે ધારાસભ્યોના મત રદ્દ કરવાને લઈને વિવાદ થયો હતો. બળવંતસિંહે કરેલી ઈલેક્શન પિટિશન પર હાઇકોર્ટ સોમવારે સુનાવણી કરશે. ત્યારે સોમવારે આ મામલે થનારી દલીલો બાદ કોર્ટ શું વલણ દાખવે છે તે મહત્વનું બની રહેશે.

2/2
અમદાવાદ: રાજ્યસભાની ચૂટંણીમા રદ્દ થયેલા મતને લઈને ભાજપના ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતે હાઈકોર્ટમાં પિટિશન કરી છે. આ અરજીમાં રાજ્યસભાની ચૂંટણીને લગતા મુદ્દાઓ દર્શાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. અરજદારે રજૂઆત કરી છે કે, ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ લીધેલો નિર્ણય ખોટો છે. અને ખરેખર જે બે ધારાસભ્યોના મત રદ્દ થવા જોઈતા હતા તે કરાયા નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ

Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

Embed widget