શોધખોળ કરો

કચ્છઃ ભાજપના નેતા સહિત 10 હેવાનોએ મુંબઈની યુવતીને બનાવી હવસનો શિકાર, એક વર્ષ સુધી પરાણે બાંધ્યા સેક્સ સંબંધ

1/9
તેમણે જણાવ્યું હતું કે, હજુ સુધી આ કેસમાં કોઇની ધરપકડ કરવામાં આવી નથી. અમે આરોપીઓ વિરુદ્ધ પુરાવાઓ એકઠા કરી રહ્યા છીએ. મેજીસ્ટ્રેટ સામે પીડિતાનું સ્ટેટમેન્ટ લેવામાં આવશે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

2/9
પશ્વિમ કચ્છના એસપી મકરંદ ચૌહાણે જણાવ્યું હતું કે, પશ્વિમ કચ્છના લોકલ ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.આલ, પોલીસ સબ ઇનસ્પેક્ટર પ્રવિણા તબિયાર, પીએસઆઇ રેખા સિસોદિયાનો આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

3/9
પીડિતાએ દાવો કર્યો હતો કે આરોપીઓ દ્ધારા કચ્છમાં સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. આ રેકેટમાં નેતાઓ સહિત અનેક મોટા માથાઓ સંડોવાયેલા હોઇ શકે છે. પીડિતાએ આશંકા વ્યક્ત કરી હતી કે આરોપીઓએ અનેક યુવતીઓને શિકાર બનાવી હોઇ શકે છે.

4/9
એક રિપોર્ટ પ્રમાણે, પતિ સાથે અણબનાવ બન્યા બાદ પીડિતા નલિયા પાસે આવેલા પોતાના ગામ કોઠરા માતા પાસે રહેવા આવી ગઇ હતી. તેને ગુજરાત માટે નોકરીની જરૂર હોઇ તે નોકરીની શોધમાં હતી. એટલામાં તેની મુલાકાત બાબા ચૌહાણ સાથે થઇ હતી. ચૌહાણ તેણીને સોલંકી પાસે લઇ ગયો હતો.

5/9
ભુજઃ મૂળ કચ્છની અને મુંબઇ રહેતી યુવતી પર 10 વ્યક્તિઓ દ્ધારા સામૂહિક બળાત્કાર અને બાદમાં તેનો વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ કર્યાની ઘટનાની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. કચ્છ વેસ્ટ પોલીસ સુપરિટેન્ડેટની અધ્યક્ષતામાં આ ટીમ કેસની તપાસ કરશે.

6/9
પીડિતાએ કહ્યું કે ઘટના સમયે ઘરમાં સોલંકીના મિત્ર ભરત દરજી, વિપુલ ઠક્કર હાજર હતા. તેમણે પણ મારા પર રેપ ગુજાર્યો હતો. તે સિવાય પીડિતાએ કેતન ઠક્કર, અતુલ ઠક્કર, બાબા ચૌહાણ, અશ્વિન ઠક્કર, ગાંધીધામના ગોવિંદ, આદિપુરના વસંત અને અન્ય એક અજાણ્યા વ્યક્તિનું નામ આપ્યું હતું.

7/9
યુવતીએ અબડાસા તાલુકામાં બીજેપી ઓબીસી સેલના કન્વિનર શાંતિભાઇ સોલંકી સહિત 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ કહ્યું કે, તે નલિયામાં સોલંકી એલપીજી ગેસ એજન્સીમાં કામ કરતી હતી તે દરમિયાન એડવાન્સ સેલેરી આપવાના બહાને શાંતિભાઇ સોલંકીએ મને તેમના ઘરે બોલાવી હતી. ત્યારે ડ્રિંક્સમાં દવા નાખી મને બેભાન કરી મારા પર રેપ ગુજાર્યો હતો.

8/9
પીડિતાએ આક્ષેપ લગાવ્યો હતો કે આરોપીઓએ તેનો સેક્સ વીડિયો બનાવી તેને બ્લેકમેઇલિંગ કરી રહ્યા હતા. પીડિતાએ મુંબઇના નાલાસોપારાની હોટેલમાં ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી.

9/9
પોલીસને આપેલી ફરિયાદમાં બળાત્કાર પીડિતાએ બીજેપીના સ્થાનિક હોદ્દેદાર સહિત 10 વ્યક્તિઓ પર એક વર્ષ સુધી ગેંગરેપ કર્યાનો આરોપ લગાવ્યો છે. મુંબઇના નાલાસોપારા વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીએ 25 જાન્યુઆરીના રોજ નલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે છેલ્લા એક વર્ષથી 10 વ્યક્તિઓએ અલગ અલગ સ્થળો પર મારા પર ગેંગરેપ કરવામાં આવ્યો છે. આ ઘટના ઓગસ્ટ 2015ની છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Leopard Attack: છોટાઉદેપુરના બોડેલીમાં દીપડાનો આતંક, ઘરઆંગણે રમતી 4 વર્ષની બાળકીને ફાડી ખાધી

Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ

4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ

13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!

GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે

Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી

Embed widget