શોધખોળ કરો
ભાવનગરઃ એક જ યુવતીના પ્રેમમાં પડ્યા બે યુવકો, જાણો પછી કેવો આવ્યો કરુણ અંજામ?
1/4

દરમિયાન મજૂરીકામ કરતો વિનુભા ભાણગઢ ગામે આવેલ વાડીએ રાત્રે પોતાના 12 વર્ષના ભાણેજ સુખદેવ અશોકભાઇ રાઠોડ સાથે સૂતો હતો. દરમિયાન મોડી રાત્રે માંડવા ઉપર કેરોસીન છાંટી કાંડી ચાપી સળગાવતા મામા-ભાણેજ ગંભીર રીતે દાઝી ગયા હતા.
2/4

દાઝેલા મામા-ભાણેજને ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભાણેજ સુખદેવ (ઉ.વ.૧ર)નું મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ બનાવ અંગે વિનુ સોલંકીએ અનિલ છગનભાઇ વિરુધ શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
Published at : 01 Feb 2017 09:30 AM (IST)
View More























