શોધખોળ કરો
અમદાવાદઃ પરીણિત પ્રેમિકા સાથે સેક્સ માણવા તેના ઘરે જતા યુવકે કર્યું એવું કે પ્રેમિકાના હોશ ઉડી ગયા, જાણો વિગત
1/5

પ્રેમી નીતિન પટેલે 90000ની કિંમતનો સોનાનો હાર, 14 હજારની સોનાની એક જોડી બુટી, 55000ના સોનાના બે નંગ પાટલા, 42 હજારનું સોનાનું લોકેટ, 28 હજારનો સોનાનો દોરો ગણપતિજીના પેન્ડલ સાથે, 14000નો નાનો સોનાનો દોરો મળીને કુલ 2 લાખ 43 હજારની ચોરી કરી હતી
2/5

દરમિયાનમાં એક દિવસ પ્રેમી નીતિન યુવતી સાથે સેક્સ માણવા માટે પ્રેમિકાના ઘરે આવ્યો ત્યારે તેણે પ્રેમિકાના ઘરમાંથી 2.43 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી. પ્રેમિકાને આ વાતની ખબર પડતાં તેના હોશ ઉડી ગયા હતા. ઘરનાં લોકો દાગીના વિશે પૂછે તો શું કહેવું તેની ચિંતામાં તે પડી ગઈ હતી.
Published at : 17 Aug 2018 09:18 AM (IST)
View More




















