શોધખોળ કરો

બાથરૂમમાં યુવતી ન્હાવા ગઈ અને બનેવીએ યુવતીના ફોટા પાડ્યા પછી તેની સાથે શું કર્યું? જાણો વિગત

1/4
મૂળ માંગરોળ અને હાલ ડારી રહેતી યુવતી ન્હાવા કરતાં જતી હતી તે દરમિયાન તેની જાણ બહાર તેના બનેવીએ મોબાઈલમાં ફોટા પાડી લીધા હતા ત્યાર બાદ તેને વાયરલ કરી દેવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેની યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

2/4
બનેવીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ બનેવીએ યુવતીનું ફેસબુક આઈડી લઈને તેમાંથી બે વ્યક્તિના મોબાઈલમાં બિભત્સ ફોટો અને લખાણ વાયરલ કર્યા હતાં. ત્યાર બાદ આ અંગે યુવતી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

3/4
તે દરમિયાન તેના બનેવીએ પોતાના મોબાઈલમાં ફોટા પાડી લીધા હતાં. ત્યાર બાદ તે ફોટાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી એટલું જ નહીં તેની બહેન અને ભાણેજને પણ મારી નાખવાન ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

4/4
મૂળ માંગરોળ ખાતે આવેલા ઘરે યુવતી ઘરમાં એકલી હતી. જ્યાં બનેવી ગૌતમ ભીમા પરમાર પણ ત્યાં જ રહેતો હતો. એક યુવતી એકલી હતી અને સવારે યુવતી ન્હાવા ગઈ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ

Monsoon: હવામાન વિભાગની ચેતવણી, આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના

Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?

Embed widget