શોધખોળ કરો
મહેસાણા હાઈ-વે પર લક્ઝરી પલ્ટી ખાતા એકનું મોતઃ 30 ઘાયલ, પાંચની હાલત ગંભીર
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/06/22065151/8ec4e7c3-c142-4a25-8b61-325da3fe39441.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/06/22065151/7a834f1f-4f61-48ec-95f9-75a019fca52f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/7
![મળતી માહિતી પ્રમાણે RJ-22 PA 0660 નબ્રિયા ટ્રાવેલ્સની બસ મોઢેરા ચોકડી પાસે આવેલા નૂગર બાયબાસ હાઈ-વે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/06/22065151/a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મળતી માહિતી પ્રમાણે RJ-22 PA 0660 નબ્રિયા ટ્રાવેલ્સની બસ મોઢેરા ચોકડી પાસે આવેલા નૂગર બાયબાસ હાઈ-વે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
3/7
![મહેસાણાઃ નૂગર બાયપાસ હાઈ-વે પર આજે પ્રાઇવેટ લક્ઝરી બસ અને એક બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત થયું છે, જ્યારે લક્ઝરીમાં સવાર 30 જેટલા લોકોને ઇજા થતાં તેમને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર હોવાથી અત્યારે તેમને અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/06/22065151/8ec4e7c3-c142-4a25-8b61-325da3fe39441.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહેસાણાઃ નૂગર બાયપાસ હાઈ-વે પર આજે પ્રાઇવેટ લક્ઝરી બસ અને એક બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત થયું છે, જ્યારે લક્ઝરીમાં સવાર 30 જેટલા લોકોને ઇજા થતાં તેમને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર હોવાથી અત્યારે તેમને અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
4/7
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/06/22122040/470.jpg?impolicy=abp_cdn&imwidth=720)
5/7
![જ્યારે બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો છે અને બાઇક ચાલકનું પણ મોત થયું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/06/22122037/373.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો છે અને બાઇક ચાલકનું પણ મોત થયું છે.
6/7
![આ અકસ્માતમાં લક્ઝરી પલ્ટી મારી જતાં 30 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. અત્યારે આ લક્ઝરીને ક્રેનની મદદથી સીધી કરવામાં આવી છે, જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/06/22122035/277.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ અકસ્માતમાં લક્ઝરી પલ્ટી મારી જતાં 30 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. અત્યારે આ લક્ઝરીને ક્રેનની મદદથી સીધી કરવામાં આવી છે, જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
7/7
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/06/22122032/1140.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Published at : 22 Jun 2016 12:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)