શોધખોળ કરો

જાનમાં જઈ રહેલ ખાનગી બસના ક્લીનરે અંધારામાં 9 વર્ષીય બાળકી પર ગુજાર્યો બળાત્કાર પછી શું થયું, જાણો વિગત

1/6
પાવી જેતપુર પોલીસે બાળકીના પિતાની ફરીયાદના આધારે કાર્યવાહી હાથ ધરતાં લક્ઝરી કબજે કરી પાવી જેતપુર પોલીસે બાળકીના પિતાની ફરીયાદના આધારે ઇ.પી.કો 323,506(2), 376 તથા પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફેન્સ એક્ટ 2012ની કલમ 4, 5(એમ) કલમ 6 મુજબ ગુનો દાખલ કરી આરોપી વિષ્ણુ કોળીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

2/6
બાળકી રડતી રહી ફફડતી રહી પરંતુ કોઈનું ધ્યાન આ કોચ બાજુ ન ગયું. જોકે આ સમગ્ર ઘટના સામે આવતાં જાનમાં જઈ રેહલ સૌ કોઈ ચોંકી ગયા હતાં. આ ઘટના બની ત્યાર બાદ પરિવારજનોના પણ હોશ ઉડી ગયા હતા જોકે વાત દબાવીને અંદરો-અંદર વાત દબાવી રાખી હતી. જ્યારે લગ્ન પૂર્ણ થયા બાદ જ આખી ઘટના સામે આવી હતી.

3/6
25 એપ્રિલ બુધવારે રાત્રીના લગભગ 12 વાગ્યાની આસપાસ રતનપુર પાસેથી પસાર થઈ રહેલ આ બસના એક સ્લીપર કોચમાં બેઠેલી 9 વર્ષીય બાળકી ઉપર બસના કંડક્ટર વિષ્ણુ કોળીની નજર પડી હતી અને તેને બદદાનત રાખીને બાળકીના કોચમાં ચઢી ગયો હતો. કોચમાં ગયા પછી બાળકીને મોઢું દબાવી થપ્પડ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ચાલુ બસે જ દુષ્કર્મ આચર્યું હતું. બાળકી રડતી રહી ફફડતી રહી પરંતુ કોઈનું ધ્યાન આ કોચ બાજુ ન ગયું. જોકે આ સમગ્ર ઘટના સામે આવતાં જાનમાં જઈ રેહલ સૌ કોઈ ચોંકી ગયા હતાં.

4/6
આખરે બસમાં બેઠેલા એક વ્યક્તિને શંકા જતાં કોચનો દરવાજો ખોલ્યો ત્યારે દંગ રહી ગયો અને સમગ્ર ઘટનાની જાણ બાળકીના પરીવારજનોને કરતાં પરીવારજનો આઘાતમાં આવી ગયા હતા. પરંતુ લગ્નની જાનમાં જતાં હોવાથી મામલાને દબાવી રાખીને લગ્ન પૂરું થાય તેની રાહ જોઈને બેસી રહ્યા હતા. આખરે લગ્ન પૂરું થતાં જ જાન પાછી ગામમાં આવતા જ બાળકીના માતા-પિતા પાવી જેતપુર પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો અને સમગ્ર ઘટના પોલીસને વર્ણવી હતી.

5/6
આ વખતે ચાલુ બસે ખાનગી બસના ક્લીનરે 9 વર્ષની બાળાને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. સમગ્ર વિગતમાં પાવી જેતપુર તાલુકાનાં એક ગામમાં લગ્ન હતું જેની જાન તાલુકાનાં જ એક અન્ય ગામમાં જઈ રહી હતી. રાત્રીના સમયે જાનમાં 9 વર્ષીય બાળકી પણ એક સ્લીપર કોચ લક્ઝરી બસમાં જતી હતી.

6/6
પાવી જેતપુર: પાવી જેતપુર તાલુકાનાં એક ગામની લગ્નની જાનમાં જઈ રહી તે સમયે 9 વર્ષીય બાળકી પર લક્ઝરીના કંડક્ટરે નજર બગાડી હતી અને બળાત્કાર ગુજાર્યો હતો. પાવી જેતપુર પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. દુષ્કર્મની ઘટનાઓએ દેશને હચમચાવી દીધો છે ત્યારે ફરી એકવાર દેશને શર્મસાર કરનારી ઘટના સામે પામી છે. આ સમગ્ર ઘગટના સામે આવતાં સૌથી કોઈ ચોંકી ગયા હતાં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ

Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?

Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ

CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
HMPV Virus: સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક

Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો

Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Embed widget