શોધખોળ કરો
પોરબંદરઃ જાનની બસ અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, એક જ પરિવારના છના મોતથી અરેરાટી
1/10

અકસ્માત એટલો ગંભીર હતો કે કાર સંપૂર્ણ રીતે બસના આગળના ભાગમાં ઘૂસી ગઇ હતી અને દોરડા વડે કાર ખેંચી અને બાદમાં મૃતદેહો બહાર કાઢ્યા હતા. કાર પી.આઈ. સિસોદિયાનો પુત્ર જયદીપ ચલાવતો હતો.
2/10

દરમિયાન રાણવાવ-બિલેશ્વર રોડ પર આવેલા સાજણવાડા નેસ તરીકે ઓળખાતી જગ્યાએ ગોલાઈ પર સામેથી પૂરપાટે આવતી એક લક્ઝરી બસ સાથે કાર અથડાઈ હતી. જેમાં કારમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
Published at : 19 May 2017 10:57 AM (IST)
Tags :
Car AccidentView More























