શોધખોળ કરો
વિજય રૂપાણીએ કાઠિયાવાડી લહેકા સાથે સ્કુલ સંચાલકોને કરી ટકોર, ફીને લઈને CMએ શું કરી ટકોર, જાણો વિગત
1/6

2/6

ફી નો કાયદો વાલીઓ સામેના કાયદો નથી, શાળાના સંચાલકો સામેનો કાયદો છે. આથી વાલીઓએ કોઈ લેભાગુ તત્વોની વાત માનવાની જરૂર નથી. અમદાવાદ શહેર અને ગ્રામ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી-શિક્ષણ મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.
Published at : 11 Jan 2018 09:36 AM (IST)
View More























